તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરીબુજરંગ લુસવાડા ગામે સુજલામ સુફલામ યોજનાના બીજા ચરણનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવી તાલુકામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત સરીબુજરંગના લુસવાડા ગામે 3 હેક્ટર વિસ્તાર ધરાવતા તળાવમાં રૂ. 6.89 લાખના ખર્ચે 22500 ઘન મીટર માટી ખોદાણ કામનું સોમવારે સવારે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. કાંઠા વિસ્તારના જળ સ્ત્રોત ઊંચા આવશે સાથે ખેતીને પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઈનો લાભ મળશે. ગણદેવી તાલુકાના છાપર, સરીબુજરંગ (લુસવાડા) વાસણ ગામનું સયુંક્ત તળાવ આવેલું છે. જે હાલ પડતર સ્થિતિમાં હતું. તળાવ પુરાઈ જવાના કારણે પાણીનો સંગ્રહ શક્ય ન હતો. આ તળાવને ફરી જીવંત કરવા રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આવરી તેને નવસાધ્ય કરવાનું ખાતમુહૂર્ત વિધાનસભા દંડક આર. સી. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જે સાથે આ તળાવ ઉંડુ કરવાની કામગીરી નો પ્રારંભ શરૂ થયો હતો.

3 હેકટરના આ પાણીના સ્ત્રોતમાંથી રૂ. 6.89 લાખના ખર્ચે 22500 ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો