ઉમરસાડીથીગાંધી સંકલ્પ પદયાત્રાનો વિધિવત પ્રારંભ કરાયો

Vapi News - the ritual of the gandhi sankalp padra was started from umrasadi 080057

DivyaBhaskar News Network

Oct 13, 2019, 08:01 AM IST
વાપી | મહાત્મા ગાંધીજીના સિદ્વાંતો, વિચારો જન-જન સુધી પહોંચતાં કરવા બાપુની 150મી જન્મ જયંતિએ દેશભરમાં ગાંધી સંકલ્પ પદયાત્રા યોજાઇ રહી છે. જેના ભાગરૂપે વલસાડ-ડાંગ લોકસભા બેઠક પર શનિવારે સવારે ઉમરસાડી ગામે મંત્રી મંત્રી રમણલાલ પાટકર, સાંસદ ડો.કે.સી.પટેલ , પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત આગેવાનોની હાજરીમાં પદપાત્રાનો પ્રારંભ થયો હતો.

X
Vapi News - the ritual of the gandhi sankalp padra was started from umrasadi 080057

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી