તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃત્ત કર્મચારી મંડળ કલેક્ટરને આવેદનપત્ર આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોસંબા | નિવૃત્ત કર્મચારી મંડળ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે મુખ્યમંત્રીને સુપ્રત કરવા આવેદનપત્ર કલેક્ટરને આપશે. ગુજરત ભરમાં વસતા રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓના જિલ્લ સ્તરના મંડળ અને રાજ્ય સ્તરના મંડળે સરકારમાં રજૂ કરેલા પોતાન વણ ઉકેલ્યા પ્રશ્નોનું આજદિન સુધી કોઈ નિરાકરણ આવતું ન હોય. આ પ્રશ્નોના નિકારણ માટે 28-2-2019ને ગુરુવારે બપોરે 1.00 કલાકે તમામ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો