તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ચણોદ સ્થિત નિવૃત આર્મીઓએ શહીદ જવાનોને ચણોદ સ્થિત ESICની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ચણોદ સ્થિત નિવૃત આર્મીઓએ શહીદ જવાનોને ચણોદ સ્થિત ESICની હોસ્પિટલના પરિસરમાં શ્રદ્ધાંજલિ આપી હતી. ચણોદ ESIC હોસ્પિટલમાં ફરજ બજાવતાં ચાર નિવૃત આર્મીઓએ પુલવામમાં શહીદ થયેલા 44 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.અને નિવૃત આર્મીઓએ પોતે કાશ્મીરમાં ફરજ બજાવી હતી.તે અંગેની વાતો જણાવી હતી. તેમાં નિવૃત કેપ્ટન શિવકુમારસિંગ,નાયક કિરણભાઇ ઉપાઘ્યાય,નાયક ગણપતભાઇ ભોયા, નાયક પ્રભુભાઇ ભોયા વગેરેએ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો