તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલંબામાં કરુણા અભિયાન અંતર્ગત રેલી યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગના દોરાથી આકાશમાં ઉડતાં નિર્દોષ પક્ષીઓ ઘાયલ થઈ જતા હોય છે.જેને બચાવવા તેમજ ઘાયલ પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે હેતુસર સાગબારા વન વિભાગ દ્વારા ‘પક્ષી બચાવો’ કરૂણા અભિયાન અંતર્ગત સાગબારા વન વિભાગે સંયુકત સ્ટાફ દ્વારા લોક જાગૃતિ અર્થે સ્કૂટર રેલીનું આયોજન કરાયું હતું. જયારે લોકોએ ક્યા સમયે ચગાવવી જોઈએ જેથી પક્ષી ઘાયલ થતા બચે છેઅને તેમને કયા પ્રકારની સારવાર આપવાની તેની માહિતી દર્શાવતી માહિતી પત્રિકાઓનું વિતરણ કરાયું હતું. રેલી બાદ સાગબારા વન વિભાગ તેમજ સાગબારા પોલીસ દ્વારા સાગબારા તેમજ સેલંબા નગરમાં ચાલતી પંતગોની દુકાનોમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ થાય છે કે કેમ તેની ચેકિંગ હાથ ધરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો