તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ થાય તો રેકેટ બહાર આવી શકે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તપાસ થાય તો રેકેટ બહાર આવી શકે
કપરાડા અને ઉમરગામમાં સોલિડ વેસ્ટ ઠાલવવા મામલે વાપીની કંપનીઓનુ નામ આગળ ધરવામાં આવી રહ્યુ છે, પરંતુ વાપીના એસોશિયના મતે વાપીના એકમો માટે સોલિડ વેસ્ટ સાઇટ કાર્યરત છે. વેસ્ટ ઠાલવાના પૈૈસા ચુકવવા પડે છે. જેથી દુર વેસ્ટ ઠાલવાનો કોઇ મતલબ નથી. કોઠાર અને વલવાડામાં જમીન માલિકો પણ વાપીની કંપનીનો ઉલ્લેખ કર્યો નથી. જેથી પોત-પોતાના સ્થાનિક એસોશિયને પણ આ અંગે ગંભીર બનવું જેાઇએ.

સ્થળ પરથી કચરાનો નિકાલ કરી દેવાયો
 વલવાડા ખાતે અમારી ટિમ તપાસ માટે ગઈ હતી.જો.કે ઘટના સ્થળ પર કચરો જથ્થો ઉઠાવી લીધો હોવાનું દેખાઈ આવ્યું હતું. હરીશ ગાવીત, પ્રાદેશિક અધિકારી, સરીગામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો