તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિમાર્યા દેવના સ્થાનકે શહીદો માટે કાર્યક્રમ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાશ્મીરના પુલવામા ખાતે જે આતંકી હુમલો થયો એનાથી પુરા ભારત દેશમાં આતંકી સંગઠનો અને પાડોશી દેશ પ્રત્યે ફીટકારની લાગણી પ્રવર્તી છે ત્યારે શહીદો પ્રત્યે સન્માન અને એમના પરિવાર તરફે દેશભરના લોકો સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. આ સમયે શહીદી વહોરનાર વિર જવાનોને શ્રદ્ધાંજલી અર્પવા માટે મહુવા તાલુકાના કોસ ગામે હિમાર્યા દેવના સ્થાનકે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભાઈઓ-બહેનોએ શાબ્દીક શ્રદ્ધાંજલી આપી શહીદોના માનમાં દીવા પ્રગટાવી એમના પરિવારને સધિયારો મળે તે માટે પ્રાર્થના કરી હતી. તેમજ ઉપસ્થિતોએ શહીદોના પરિવારને મદદરુપ થવાના આશયે લોકફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો