તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mahuva News The Pride Of The Government College Cavalry At The District Level Will Now Go On To Play At The State Level 065616

જિલ્લા કક્ષાએ સરકારી કોલેજ કાછલનંુ ગૌરવ, હવે રાજ્ય કક્ષાએ રમવા જશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ તરફથી તાલુકા કક્ષાએ કુલ 13 વિધાર્થીઓએ ભાગ લીધો હતો, જેમા ૮ વિધાર્થીઓ વિજેતા જાહેર થયા હતા. ત્યાર બાદ કાછલ કોલેજનું પ્રતિનિધિત્વ કરવા માટે જિલ્લા કક્ષાએ તા. 25-9-2019ના રોજ કુલ 8 વિદ્યાર્થીઓ રમવા માટે ગયા હતા, જેમા સાગરકુમાર નરેશભાઈ નાયકાએ 800 મીટર દોડમાં પ્રથમ જ્યારે 200 મીટર દોડમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. હવે એ રાજ્ય કક્ષાએ રમવા જશે.

અન્ય સમાચારો પણ છે...