ઉચ્છલ તાલુકા વસાવા સમાજનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ | તાપી જિલ્લાનાં ઉચ્છલ તાલુકાના મોગરાણ ગામના વતની અને ઉચ્છલ તાલુકા પ્રાથમિક શાળા ભીતભુદક (જુનું)માં ફરજ બજાવતા મુખ્ય શિક્ષક ગણેશભાઇ કે. વસાવા અનેની સુપુત્રી ડો. ફોરમ વસાવા ને તા.9/2/2020 રવિવાર ના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ હોલ અડાજણ સુરત ખાતે યોજાયેલા પદવીદાન સમારંભ સ્મીમેર હોસ્પિટલ સુરત ના ડો.શેખ ફોરેન્સીક મેડિસન હેડ ઓફ ડિપાર્ટમેન્ટના વડા હસ્તે ‘’એમ.બી.બી.એસ.ની પદવી ડો.ફોરમ વસાવા ને એનાયત કરવામાં આવી હતી. જે બદલ ઉચ્છલ તાલુકા સહિત મિત્રોએ, શિક્ષણ સમાજ સહિત અભિનંદન પાઠવ્યા હતા અને પરિવારે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...