તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર પર બાઇકની નંબર પ્લેટ લગાવાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર પર બાઇકની નંબર પ્લેટ લગાવાઇ
વાપીની લૂંટમાં ઉપયોગમાં લીધેલ કાર ધનોલીથી મળી આવ્યાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી સહિત તમામ પોલીસની એજન્સી અને એફએસએલ ભીલાડ પોલીસ મથકે પહોંચી હતી અને સાંકેતિક નમૂનાઓ લીધા હતા. લૂંટારુંઓ ધનોલીમાં સ્કાલા કાર છોડી અન્ય કારમાં બેસી ઝરોલીના કાપડીવાડ માર્ગનો ઉપયોગ કરી મહારાષ્ટ્માં પ્રવેશ્યા હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. તપાસમાં કાર પર લગાવેલ નંબર પ્લેટ બાઇકનું હોવાનું બહાર આવ્યું હતું.

2017માં આ કાર નાશિકથી ચોરી હતી
 વર્ષ 2017માં આ સ્કાલા કાર નાશિકના નિફાડ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી લૂંટવામાં આવી હતી. જે અંગે કારમાલિકે અજાણ્યા સામે ફરિયાદ પણ નોંધાવી હતી. હાલ તેમની મોડસ ઓપરેન્ડીથી સાબિત થાય છે કે આરોપીઓ બહુ શાતિર છે. મળેલ મુદ્દામાલ કબજે લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે. વિષ્ણુ પટેલ, ડીવાયએસપી, વલસાડ વિભાગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો