તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવી તાલુકા કોળી સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | ગણદેવી તાલુકા કોળી સમાજવાડી ખાતે આવેલા પટાંગણમાં આજથી નવરાત્રી મહોત્સવ આયોજન કરાયું છે. ગણદેવી તાલુકા કોળી સમાજના પ્રમુખ કિશોર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી કોળી સમાજ દ્વારા આયોજન થાય છે. 29મીએ રાત્રે 8 કલાકે માતાજીની આરાધના સ્થાપન સાથે સમાજના મહાનુભાવો તેમજ દરેક સમાજના સર્વજ્ઞાતિ આગેવાનો, મહેમાનો સહિત માતાજીના નવરાત્રી પ્રસંગે આરાધનાનો પ્રારંભ કરાવશે. વલસાડના સુભાષ એન્ડ પાર્ટીના સથવારે નવરાત્રી મહોત્સવ ઉજવાશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ મહોત્સવની જે આવક થાય છે જે સમાજના અનેક સેવાકિય કાર્યો અને સમાજના ઉત્થાનમાં વપરાશે.

અન્ય સમાચારો પણ છે...