તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસા ઉપાડવા ગયેલો યુવક ATM કેબિનમાં લોક થયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાના સોયાણી ગામે રહેતો યુવક બારડોલીની સિંડિકેટ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયો હતો, અને એટીએમ કેબિનમાં લોક થઈ ગઈ હતી. જતાં ઈમરજન્સીમાં ફોન કરતાં બારડોલી ફાયર ઘટના સ્થળે પહોંચી સહસલામત બહાર કાઢ્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના સોયાણી ગામે રહેતો યુવાન રીતેશ સોમાભાઈ ટીકલર પરિવાર સાથે પતંગની ખરીદી માટે બારડોલી ખાતે આવ્યો હતો. જે માટે રૂપિયાની જરૂર હોય જેથી તે બારડોલી સ્થિત સિન્ડીકેટ બેંકના એટીમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. જ્યાં તેનો કાર્ડ મશીનમાં લોક થઈ ગયો હતો. સાથે સાથે એટીએમનો દરવાજો કાર્ડ વગર ન ખુલતાં તે ગભરાઈ ગયો હતો.

આ દરમિયાન તેનું ધ્યાન એટીએમમાં લગાવેલ ઈમરજન્સી નંબર પર પડતાં ફાયરને ફોન કર્યો હતો. બારડોલી ફાયરના અધિકારી પી. બી. ગઢવી ત્રણ મીનીટમાં ઘટના સ્થળે પહોંચી દરવાજો ખોલી યુવકને સુરક્ષીત બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો