તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉચ્છલમાં પ્રવેશ પરીક્ષા વેળા જ વીજળી ગૂલ થઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉચ્છલ તાલુકા મથકે આવેલ હાઈસ્કૂલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા આજરોજ લેવામાં આવેલ હતી. જેમાં ઘણા વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા, પરંતુ ઉચ્છલ 66 કે.વી તમામ ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેતાં પરીક્ષાથીઓ મુશ્કેલી પડી હતી. ઉચ્છલ તાલુકા મથકે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ ખાતે આજરોજ તા.11/1/2020 જવાહર નવોદય વિધાલય પ્રવેશ પરીક્ષા યોજવામાં આવેલ હતી. આ શાળાઓમાં પ્રવેશ જવાહર નવોદય વિધાલય પસંદગી પરીક્ષા ધોરણ-6થી અપાય છે. ધોરણ 6થી 8 સુધી માતૃભાષા/ક્ષેત્તિય ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. જેની પરીક્ષા આજરોજ વિધાથીઓ આપવા આવેલ હતા. પરંતુ ઉચ્છલ ખાતે આજરોજ 66 કેવી વીજ કંપનીનો વીજ પુરવઠો બંધ રહેતાં ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી હતી. જેથી વાલીઓ ઘણા ચિંતિત જોવા મળી રહ્યાં હતાં, અને નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો