તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાયલ અજગરને સારવાર આપી બચાવી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માયાપુર | વાલોડની વાલ્મિકી નદીના એક કિનારે દોડકિયા ખાતે અજગર દેખાયો હતો, અજગરને પકડવા એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સભ્ય નિલેશભાઈ હળપતિએ પકડ્યો હતો, અજગરની લાંબી 7.5 ફૂટ જેટલી હતી, અજગરને પકડતા અજગરના મોઢાના તથા પાછળ પુંછડાના ભાગે ઈજાઓ હોવાનું નજરે પડતા ફ્રેન્ડસ એનિમલ ગ્રુપના ઇમરાન વૈદ, વેટરનરી ડોક્ટર રાધા પટેલ તથા વનવિભાગના કર્મી અર્જુનભાઈએ સંયુક્તપણામાં અજગરને પ્રાથમિક સારવાર આપી હતી, આજરોજ સારવાર આપ્યા બાદ અજગરને વાલોડ વન વિભાગના અધીકારીઓની રૂબરૂમાં જંગલમાં છોડી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...