તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા બ્રાઇટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | બીલીમોરા ફ્રેન્ડ્સ ન્યું ઇંગ્લીશ સ્કુલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્રાઇટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલની ધો.7 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.સિન્હા જ્હાન્વીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા તા.27.1.2019 નાં રોજ એસ.બી.ગાર્ડા કોલેજ નવસારીમાં યોજવામાં આવી હતી તેમાં કુ.જ્હાન્વીએ દ્ધિતિય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું ગૌરવ વધારી રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. શાળા પરિવાર તથા ટ્રસ્ટી ગણે વિદ્યાર્થીનીને ભવિષ્યમાં સારો દેખાવ કરી શાળાનું ગૌરવ વધારે એવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો