તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબોલીથી રાત્રે યુવતી અસહાય મળી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કામરેજ | કામરેજ તાલુકાના આંબોલી ગામની હદમાં મેલડી માતાનુ મંદિર આવેલુ છે. આ મંદિરમાં બુઘવારના રોજ રાત્રીના 10.00 કલાકે અંદાજિત 18 વષર્ની એક યુવતી અસહાય અવસ્થામાં મળી આવતા ગામના ડે.સરપંચે કામરેજ પોલીસ જાણ કરી હતી. જે બાદ કઠોર આઉટ પોસ્ટના જમાદાર હિતેશભાઈએ આંબોલી ખાતે આવીને યુવતીનો કબજો લઈ પુછપરછનો પ્રયાસ કર્યો હતો પણ યુવતી ગભરાયેલી હોવાથી બોલી શકતી ન હતી.

અન્ય સમાચારો પણ છે...