તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કીકરલાની યુવતીએ ડીઝલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કીકરલાગામની યુવતીએ ડીઝલ પી આપઘાતનો પ્રયાસ કરતા સૌપ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલ ખસેડાઇ હતી જે બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે.

કિકરલા ગામે નવીનગરી ફળિયા ખાતે રહેતી પ્રિયંકાબેન રીતેશભાઈ નાયકા ઉવ 17એ ગત રવિવારના રોજ બપોરે સાડા બારેક વાગ્યે તેના ઘરમાં રાખેલ ડીઝલ પી આપઘાતનો પ્રયાસ કરી દીધો હતો જે વાતની પરિવારજનોને જાણ થતા પ્રિયંકાને તાત્કાલિક સારવાર માટે પારડી મોહન દયાળ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ મા દાખલ કરવામાં આવી છે આ અંગે પારડી પોલીસ મથકે સિવિલ હોસ્પિટલ ના તબીબે જાણ કરતા બીટ જમાદાર અનિલબેને નિવેદન લેતા યુવતીની સગાઈ નક્કી કરવાની તૈયારીઓ ચાલી રહી હતી એ દરમિયાન સગાઈ નક્કી થાય એ પહેલા સગાઈ અંગે ના આવતા યુવતીએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો