તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગુમરા ગામે રહેતી યુવતી 15 દિવસથી ગુમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાપ્ત થતી માહતી અનુસાર ૨૫/૦૩/૨૦૧૯ ના રોજ મૂળ મહારાષ્ટ્રના પેટલા ગામના વતની અને હાલ ૨૧૨, હરેકૃષ્ણ સોસાયટી, સર્વોત્તમ હોટલની પાછળ, બગુમરા, તા.પલસાણા ખાતે રહેતા મુન્નાભાઈ જાદવની ૧૯ વર્ષની પુત્રી મમતા જાદવ કોઈને કહ્યાં વગર ક્યાંક ચાલ્યા ગયા છે. જેઓ છેલ્લા 15 દિવસથી ગૂમ છે. મમતાબહેને તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ અને ઊંચાઈ ૫.૧ ફૂટ છે. તેમણે શરીરે કાળા અને લાલ રંગની ટી-શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલ છે. કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલિસ સ્ટેશનમાં જાણ કરવી

અન્ય સમાચારો પણ છે...