તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુકો બેન્કનો સ્થાપના દિન ઉજવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા | મહુવા ટાઉન ખાતે આવેલ એકમાત્ર યુકો બેંકના 77 માં સ્થાપના દિવસ નિમિત્તે બેન્ક પરિસરમાં ગ્રાહકો સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બેન્કના અગ્રણી ગ્રાહક વનીતાબહેન, બાલુભાઈ, જી.એચ.ભક્ત હાઈસ્કૂલના આચાર્ય વિકેશભાઈ, રાણત કુ.મં.ના પ્રમુખ અનુપમ નાયક, રજનીશ નાયક, નિખિલ ભટ્ટ, સુધીરભાઈ જોશી,નરેન્દ્ર નાયક તેમજ વિશાળ સંખ્યા માં ગ્રાહકો અને સીનીયર સિટીઝન નો ઉપસ્થિત રહ્યા હતા. બેન્ક મેનેજર ગજાનંદ મીના એ સૌને આવકારી પુષ્પગુચ્છ થી સ્વાગત કરી બેંકના નિયમો, લોન તેમજ વિવિધ સરકારી બેન્કિંગ યોજનાકીય માહિતી ગ્રાહકોને પુરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો