તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 3 લાખની સહાય કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા સુગરના શેખપુર ગામના ખેડૂત સભાસદનુ અકસ્માત મોત થતા મહુવા સુગર ફેક્ટરી દ્વારા મહુવા સુગર અકસ્માત વીમા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયાની રકમ ફાળવતા તેમના પરિવારજનોને 3 લાખ રૂપિયાનો ચેક મહુવા ઝોનના ડિરેક્ટર જીગરભાઈ નાયક હસ્તે સોમવારે આપવામા આવ્યો હતો.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉધોગ મંડળી લી ના મહુવા તાલુકાના શેખપુર ગામના ખેડૂત સભાસદ સુરેશભાઈ સુમનભાઈ પટેલનુ તા-6/06/2018 ના રોજ અકસ્માતમા દુઃખદ અવસાન થયુ હતુ જેથી મૃતક સભાસદના પરિવારજનો ને આર્થિક રીતે મદદરૂપ થવા મહુવા સુગર અકસ્માત વીમા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા મંજુર કરાતા 3 લાખ રૂપિયાનો ચેક મૃતક સુરેશભાઇ સુમનભાઈ પટેલના પરિવારજનોની હાજરીમા એમના પત્ની ગીતાબેન સુરેશભાઈ પટેલ ને તા-25/2/2019 ને સોમવારના રોજ મહુવા સુગર ના મહુવા ઝોનના ડિરેક્ટરના હસ્તે આપવામા આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો