તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહમાં સરકારી છત્રાલયમા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહ શિક્ષણ વિભાગ દ્વારા સને 2019-10ના શૈક્ષણિક વર્ષ દરમ્યાન સરકારી છત્રાલયમા પ્રવેશ નિયમોને આધીન આપવામા આવશે. જેથી પ્રદેશના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને જાહેર કરેલ આર્થિક પછાત જાતિના વિદ્યાર્થીઓ સરકારી છાત્રાલયમા રહી અભ્યાસ કરવા ઈચ્છા ધરાવતા હોય તેમણે છાત્રાલયમા પ્રવેશ મેળવવા માટે નિયત કરેલા પત્રકમા અરજી કરવાની રહેશે. જે અરજી પત્રકો જેતે છાત્રાલય/માધ્યમિક શાળામાંથી કચેરીના કામકાજના સમય દરમ્યાન મેળવી લેવાની રહેશે. સરકારી છાત્રાલયમા ખાલી પડેલ 1199જગ્યા માટે પ્રવેશપત્રમા જણાવ્યા મુજબની તમામ હકીકતો સ્પષ્ટ રીતે ભરી 20જુન સુધીમા જ્યા પ્રવેશ મેળવવા માંગતા હોય તે છત્રાલયમા માધ્યમિક શાળામા રજુ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...