તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મઢી વૈષ્ણવ સમાજના હોદ્દેદારો વરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદ | બારડોલી તાલુકાના મઢી ખાતે રહેતા વૈષ્ણવ વણિક સમાજની વાર્ષિકસભા મઢી ખાતે આવેલ ચોખાવાલા સ્મારક ખાતે મળી હતી. જેમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ નવા કમિટી સભ્યોની મિટિંગ યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે અંજેશ પી. પરીખ, ઉપપ્રમુખ તરીકે સમીર એચ. શાહ, મંત્રી તરીકે અનિલ એમ શાહ, સહ મંત્રી ભદ્રેશ જી. શાહ, ખજાનચી તરીકે સનક એન. પરીખની વરણી કરવામાં આવી હતી. કાર્યક્રમની અંતે પોંક પાર્ટી કરીને છૂટા પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો