તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુલામાં ભડકો થતાં દાઝેલા યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવીના ઝાંખલા ગામે રહેતો યુવાન વિરલભાઈ દિલીપભાઈ ચૌધરીએ (24) ચૂલા સળગાવતી વખતે કેરોસીન નાંખ્યું હતું. અને તે દરમિયાન અચાનક જ ભડકો લેતા વિરલભાઈ પેટના ભાગે તથા છાંતી, બંને હાથ અન ગળના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેને વધુ સારવાર માટે સુરત ખસેડાયા હતાં, પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો