તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીની ખુલ્લી ગટરમાં ગાય ખબકીતા રેસ્કયુ કરયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી નૂતન નગર ની પાસે નગર પાલિકાનાં બગીચા નજીક નૂતન નગર ની પાણી ની પાઇપલાઈન માટે નગર પાલિકા દ્વારા વાલ્વ માટે નાળું બનાવ્યું છં. તેમાં ગાય પડી ગઇ હતી .તે બાબતે જીગર પડ્યાં એ બજરંગ દળ ના ગૌ સેવા કાર્યકર્તાઓને મોબાઇલથી જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોચીને ગાયને બહાર કાઢવામાં આવી હતી. માટે નગર પાલિકા વિભાગે કોઇ પશુ કે કોઇ વ્યકિત ખુલ્લી ગટરમાં પડી ન જાય તે માટે ઢાંકણા લગાવવામાં આવે તે જરૂરી છે. ઘણી ‌વખત મૂંગાપશુઓ ખુલ્લી ગટરોમાં પડી જવાનાં બનાવો બનતા હોય છે.પરંતુ પાલિકા દ્રારા ખુલ્લી ગટરને બંઘ કરવાની તસ્દી લેતું માટે પાલિકા વિસ્તારમાં ખુલ્લી ગટરોનાં ઢાંકણા લગાવી આવી ઘટના બનતી રોકવામાં આવે તે જરૂરી છે.તેમાં પરેશભાઇ, ચિરાગભાઇ, કિશનભાઇ તેમજ તેમની ટીમે ખુલ્લી ગટરમાંથી ગાયને બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો