તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેલ્વીકૂવા પાસે કાર 20 ફૂટ ઊંડી ખાડીમાં ઉતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

નેત્રંગ|ઝંખવાવ રોડ પર કેલ્વીકુવા ગામના પાટીયા પાસેથી મારૂતિ ઝેન પસાર થઈ રહી હતી. આ કાર નેત્રંગથી ઝંખવાવ તરફ જઈ રહી હતી. દરમ્યાન સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા વાહનથી બચવા જતાં કારના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સાઈડે લેવા જતા બાજુમાં પુલની બાજુમાંથી આવેલ ખાડીમાં 20 ફૂટ નીચે કારને ઉતારીદેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારને ભારે નુકશાન થયું છે.જ્યારે ચાલક અને અંદર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો