તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમણગંગા નદીમાંથી લાશ મળી આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે વાપી દમણગંગા નદીમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી.

વાપી હાઇવે ઓવર બ્રીજ નીચે થી પસાર થતી દમણગંગા નથીમાંથી શુક્રવારના રોજ બપોરે આશરે 30 થી 35 વર્ષીય અજાણી પુરુષ યુવાનની લાશ મળી આવી હતી.ભીલાડ પોલોસને કોઇએ લાશ અંગે જાણ કરતા પોલીસ ત્યા ધસી ગઇ હતી અને લાશનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી હતી.લાશ 3 થી 4 દિવસ સુધી પાણીમાં હોવાથી કોહવાયેલી હાલતમાં હોવાથી આ લાશ કોની છે તે જાણી શકાયુ નથી. જોકે પોલીસે આ લાશ ઉપરના કપડા સહિતની વસ્તુઓ કબજે લઇ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો