તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાઇકલ રેલી કાઢી સ્વચ્છતાનો સંદેશો અપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહુવા | સમાજમા પાયાનું ઘડતર પોષણ સાથે થાય એ સંદર્ભે સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પોષણ પખવાડિયા 8થી 22 માર્ચ 2020 દરમિયાન થઇ રહેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ 13/03/2020ના શુક્રવારના રોજ મહુવા તાલુકાના મહુવરીયા ગામે આંગણવાડીથી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં પોષણ ચૌપલ,પોષણના મહત્વ પર સંદેશો ફેલાવવા માટે ઘર ઘર મુલાકાત, ઘરઘર સ્વચ્છતાનો સંદેશો, સ્વચ્છતા હી સેવા પખવાડિયાના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આઈસીડીએસ મહુવાના મુખ્ય સેવિકા વિમળાબેન પટેલ તેમજ આંગણવાડીના બહેનો શાળાની બાળાઓ અને ગ્રામજનોએ હોંશભેર ભાગ લીધો હતો અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.અને સાઇકલ રેલીના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો