તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપી મહંમદ અને મૃતક રવિન્દ્ર 20 વર્ષ પહેલા જ પોતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપી મહંમદ અને મૃતક રવિન્દ્ર 20 વર્ષ પહેલા જ પોતા પોતાનું ઘર છોડી વાપી આવી ગયા હતા. વાપીમાં મુલાકાત બાદ બંને પેન્ટિંગ તેમજ અલગ-અલગ છૂટક મજૂરી એક સાથે કરતા હતા. બંને વચ્ચે અાટલી ગાઢ દોસ્તી થઈ ગઈ હતી કે જમવાનું પણ એક થાળીમાં હતું. જોકે આ દોસ્તીનો અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...