તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપણું કરતી 5 વર્ષીય બાળા દાઝી ગઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા તાલુકાના વસેણા ગામે તાપણું કરી રહેલી 5 વર્ષની માસુમ બાળા દાઝી જતા તેને તાત્કાલિક હોસ્પિટ ખસેડાઇ હતી.

પલસાણા તાલુકા વણેસા ગામે શેરડી કાપવાના મજૂરના પડાવમાં રહેતા 25મીના રોજ રહેતી 5 વર્ષીય આલીશા મહેન્દ્રભાઈ પવારનાઓ તપણું કરતી હોય તે દરમિયાન દાઝી ગઈ હતી. જેને સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલમં ખસેડવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો