તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમમાં બાબા સાહેબની 128મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ | કીમમાં ડો.બાબાસાહેબ આંબેડકર યુવા સંગઠન કીમ દ્વારા આંબેડકર જયંતીની ઉજવણી કરાઈ હતી. ડો.બાબા સાહેબની 128 મી જન્મ જયંતિની ભવ્ય શોભાયાત્રા ડીજેના તાલે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેમાં કીમ વિભાગના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. કીમ હાઈસ્કૂલ નજીક બાબા સાહેબની તસ્વીર પાસે દીપ પ્રાગટ્ય કરી ચોકલેટ સહિત છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુબજ સફળતાપૂર્વક બાબસાહેબની જન્મજયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવતા યુવા સંગઠન કીમ દ્વારા કીમ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...