બોર્ડની પરીક્ષામાં ટીચકપુરા સેવન ડે શાળાનું ગૌરવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે આવેલી મેતાસ એડવેંટીસ્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ સેવન ડે શાળાનું ધોરણ 10 આઈસીએસસી બોર્ડનું 96 ટકા અને 12 આઇએસસી વિજ્ઞાન પ્રવાહનું 99 ટકા પરિણામ આવ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ખાતે આવેલી મેતાસ એડ્વેન્ટિસ્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ સેવન્થ ડે શાળા આવેલી છે. જેમાં બોર્ડમાં ધોરણ 10 આઈસીએસસી બોર્ડમાં શાળામાં કુલ 94 વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાં90 વિદ્યાર્થી પાસ થતાં પરિણામ 96 ટકા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...