તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુવાહાટીમાં તરૂણ રામ ફુકાન ગ્રાઉન્ડ અને ઇન્દિરા ગાંધી સ્ટેડિયમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુવાહાટીમાં તરૂણ રામ ફુકાન ગ્રાઉન્ડ અને ઇન્દિરા ગાંધી સ્ટેડિયમાં 10થી 22 મી જાન્યુઆરી સુધી ત્રીજો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2020 યોજાશે. આ ગેમ્સમાં દમણ દીવના 16 ખેલાડીઓની પસંદગી થઇ છે. જેઅો દમણ દીવનું પ્રતિનિધિત્વ કરશે. દમણ કોસ્ટ ગાર્ડ સ્કૂલનો યશ મોહન 200 મીટરની દોડમાં ભાગ લેશે. લેડી ફાતિમા સ્કૂલની કુમારી વિધિ આર. કનોડરિયા અંડર 14 ટેબલ ટેનિસમાં પ્રતિનિધિતવ કરશે. 16 ખેલાડીઓ ટેબલ ટેનિસ માટે પસદગી થયા છે. ગુવાહાટીમાં ચાલનારી 12 દિવસની આ નેશનલ યુશ ગેમ્સમાં દમણ દીવના બાળકો પ્રતિભા બતાવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો