તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીલીમોરા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા સ્વેટર વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા | જાયન્ટ્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા વાંસદા તાલુકાનાં વાઘાબારી હાઇસ્કૂલમાં અનાથ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. બીલીમોરામાં રહેતા સમાજસેવી સાવિત્રીબેન વશીનાં આર્થિક સહયોગથી છેલ્લા 44 વર્ષથી કાર્યરત માનવ કલ્યાણનાં સેવાકીય કાર્યો કરતાં જાયન્સ ગ્રુપ ઓફ બીલીમોરા દ્વારા ગામમાં પ્રાથમિક અને હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં 32 અનાથ બાળકોને ઠંડીથી બચાવવા સ્વેટરનું વિતરણ હાઇસ્કૂલમાં વિજયભાઇ પટેલ, સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ, મગનભાઇ, આચાર્ય જીતેશભાઈ, ગ્રુપનાં પ્રમુખ ઉર્વિશભાઇ જોષી, પ્રા. બી.એચ. પટેલ, ફિરોઝભાઇ વરીઆવા, હસમુખભાઈ પટેલ તથા શાળા પરિવારની હાજરીમાં યોજાયો હતો. બાળકોને મહેમાનો દ્વારા સ્વેટર વિતરણ કાર્યક્રમમાં બાળકો ભાવવિભોર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો