તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક્ષશિલા વિદ્યાલયમાં સર્જનમ 2 ચિત્રકામ સ્પર્ધા યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં માં આજરોજ સર્જનમ - ૨ ડ્રોઈંગ કોમ્પિટેશન યોજવામાં આવી હતી. જીઆઇડીસી તેમજ શહેરના નાના ભૂલકાઓએ આ કોમ્પિટેશન દરમિયાન પર્યાવરણ, બેટી બચાવો બેટી પઢાવો, સ્વચ્છતા માટે અલગ અલગ થીમ ઉપર ચિત્રો બનાવ્યા હતા. આ ચિત્રો માટે બાળકોને કૃતિઓ માટે પ્રોત્સાહિત રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જજ તરીકે મંજુલાબેન, અતુલાબેન, મહેશભાઈ વસાવા, ચિરાગભાઈ પટેલ તેમજ સ્કુલના પ્રિન્સિપાલ જશવંત પરમાર, સહીત શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો