તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વ્યારામાં સુપર સ્પેશ્યાલિટી હેલ્થ કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | છેવાડાના જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવાના આશય સાથે 11-01-2020 ના રોજ શનિવાર ના સવારે 10 વાગ્યાથી વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે, સુપર સ્પેશયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે. જેનું ઉદ્ઘાટન તાપી જિલ્લાના પ્રભારી મંત્રી-વ-નર્મદા અને અર્બન હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ કરશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે 23- બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા સહિતના આગેવાનો હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો