તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત માટે બાંધેલી ઓઢણી છુટી જતા પડેલી મહિલાનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજપીપળા| નર્મદા જિલ્લામાં બે મહિલાએ આપઘાત કર્યાના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ડેડીયાપાડાના ટેકવાડા ગામે રહેતા 23 વર્ષીય વિકાસ મૂળજી વસાવા ઘરે મોડો આવતા પત્ની મધુબેને આ બાબતે પતિ વિકાસને ઠપકો આપ્યો હતો. વિકાસે પત્નીને ધમકાવતા તેને લાગી આવતા ઝેર પી આપઘાત કર્યો હતો. બીજા બનાવમાં સાગબારાના ઘોડાદેવી ગામે રહેતી 50 વર્ષીય અસ્થિર મગજની મહિલા વનિતા રાજારામ તડવીએ ધનસેરાની સીમમાં ઝાડ પર ઓઢણી બાંધી ફાંસો ખાવાની કોશિશ કરતા ઓઢણી ગળામાંથી છૂટી જતા જમીન પર પટકાતા ગંભીર ઇજાઓથી મોત થયુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો