તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જનતા હાઈ.ના વિદ્યાર્થીઓના પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ | આગામી 23મી એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વધુને વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખેરગામ જનતા માધ્યમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા તાલુકા મથકના જાહેર સંકુલો ખાતે વિવિધ રંગોળી બનાવી-23મીએ કરશે. ગુજરાત મતદાન-દર્શાવી લોક જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...