નિઝર આઇ.ટી.આઇમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ જોગ

Vyara News - students who want to get admission in nissit iti jag 080509

DivyaBhaskar News Network

Jun 15, 2019, 08:05 AM IST
વ્યારા | તાપી જિલ્લાના નિઝર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ઓગસ્ટ-2019થી શરૂ થતા સત્ર માટે પ્રવેશ કાર્યવાહી ચાલુ છે. આ પ્રવેશ કાર્યવાહી જાહેર રજાના દિવસો દરમિયાન પણ ચાલુ રહેશે. સંસ્થા ખાતે ફીટર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર (સ્ટ્રકચરલ), સુઇંગ ટેકનોલોજી (સીવણ), આર્મેચર મોટર રિવાઇન્ડિંગ, કોપા, કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્ક મેન્ટેનન્સ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ચાલુ હોઈ પ્રવેશ મેળવવા ઇચ્છુક ધોરણ 7, 8, 9 પાસ તથા ધોરણ 10 પાસ/નપાસ ઉમેદવારોએ તાત્કાલિક આઇટીઆઈ નિઝરનો રૂબરૂ અથવા ટેલિફોન નંબર 02628-244694 ઉપર સંપર્ક કરવો. એમ આચાર્ય, આઇટીઆઇ નિઝર તરફથી જણાવાયું છે.

X
Vyara News - students who want to get admission in nissit iti jag 080509

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી