તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરમપુર બીઆર સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલમહાકુંભમાં ઝળક્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર | ખારવેલની બીઆર સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં ભાગ લઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઝળક્યા હતાં. જિલ્લા કક્ષાની ઓપનએજની ચેસ સ્પર્ધામાં શાળાની હેડગર્લ આફિયા શેખ તૃતીય, જી.કક્ષાએ ટેકવાંડો સ્પર્ધામાં નિદા બાસૈદા, નેન્સી ફોટોવાલા પ્રથમ રહી હતી. તા.કક્ષાએ એથ્લેટીક્સમાં દેવ્યાંશુ યાદવ પ્રથમ, સ્કૂલના આચાર્ય થોમસ કેવી, પુખરાજ ધ્યાવાલાએ વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષક અજય સોનકરીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...