તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી જીઆઇડીસી સ્થિત જ્ઞાનઘામ સ્કુલની સામે રવિવારે સ્ટ્રીટ ફોર ઓલ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી જીઆઇડીસી સ્થિત જ્ઞાનઘામ સ્કુલની સામે રવિવારે સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.તેમાં કુલ 5 વિભાગમાં ટોટલ 90 એકીવીટીનું આયોજન કરાયું હતું.તેમાં 8 હજારથી વઘુ લોકોએ લાભ લીઘો હતો.સ્ટ્રીટ ફોર ઓલ કાર્યક્રમ સવારે 6 કલાક થી 10 કલાક સુઘી યોજાયો હતો. કાર્યક્રમમાં યોગા,મેડીટેશન, એરોબીકસ, ડ્રમસર્કલ, ઝુમ્બા વગેરે આકર્ષણનું કેન્દ્ર રહયું હતું.સમગ્ર કાર્યક્રમ વીઆઇએ,સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્ટ,રોટરી પરિવાર,જેસીઆઇ વગેરેએ કર્યુ હતું.તેમાં જીપીસીબી,નોટીફાઇડ,જીઆઇડીસી,વીજીઇએલવગેરેએ સહયોગ આપ્યો હતો.જયારે બેસ્ટ પેપર મિલ,ગુજરાત પેપર મિલ વગેરે સપોર્ટ કર્યો હતો.કાર્યક્રમમાં વીઆઇએ પ્રમુખ પ્રકાશ ભદ્રા,જીપીસીબીનાં બી.આર.ગજજર,તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો