તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરમપુરની DNP સ્કૂલમાં ધો. 10 અને 12 ની પરીક્ષાની હોલ ટિકીટ વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર|ધરમપુર પાલિકા સંચાલિત ડીએનપી સ્કૂલમાં 7માર્ચ-2019થી શરૂ થનારી બોર્ડની ધો.10-12ની પરીક્ષાની હોલટિકિટનું વિતરણ પાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન જ્યોસ્તનાબેન દેસાઈ, ટીપીચેરમેન પ્રણવભાઈ શિંદે, આચાર્ય વિનોદ પટેલ, કિરીટ દેસાઈ તરફથી કર્યું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભેચ્છા પાઠવી અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો