કલા મહાકુંભમાં વસિષ્ઠ જેનેસીસ સ્કૂલની વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી | બારડોલી સ્થિત કન્યા વિદ્યાલય અસ્તાનમાં આયોજિત જિલ્લાકક્ષાના કલામહાકુંભમાં વસિષ્ઠ જેનેસીસ સ્કૂલ બાબેન ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ સંગીત ક્ષેત્રે મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જેમાં ઓર્ગનની સ્પર્ધામાં શાળાનો વિદ્યાર્થી પટેલ હેનિલ જેમણે જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યો હતો. તેમજ ચૌધરી વ્યોમ, જોષી ભાવિન, તળાવિય સારંગ, દેસાઈ મલક અને ચૌધરી કિષ્ના જિલ્લા કક્ષાના કલા મહાકુંભની સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યુ હતું. બાળકોની સિદ્ધિ બદલ ચેરમેન, ડાયરેકટ્ર તથા આચાર્યએ તમામ વિદ્યાર્થીઓને અને શિક્ષકને અભિનંદન આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...