તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ગ સલામતી અંગે પ્રજામાં વ્યાપક જનજાગૃતિ કેળવી શકાય તે માટે 11-01-20થી 17-01-2020 દરમિયાન જિલ્લામાં 31 માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી હાથ ધરનાર છે. જેનો શુભારંભ સવારે 9 વાગ્યે ઉનાઇ ચાર રસ્તાથી કરાશે. જેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન વાહનચાલકોમાં જનજાગૃતિ લાવવા કાર્યક્રમો યોજાશે.જેમાં સંબંધીતોને ઉપસ્થિત રહેવા તાપી જિલ્લા પોલીસ તથા વાહન વ્યવહાર કચેરી દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો