તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Spread 10 Km For The Work Of Gram Panchayat For The People Of Narmada39s Head 034559

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદાના માથાવાળીના લોકોને ગ્રામ પંચા.ના કામ માટે 10 કિમીનો ફેરાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લાના માથાવાળી ગામને અલગ ગ્રામ પંચાયતનો દરજજો આપવામાં નહિ આવતાં લોકોને પંચાયતના કામ માટે 10 કીમીનો ફેરાવો થઇ રહ્યો છે. આજે મંગળવારે 12 વાગે અલગ ગ્રામ પંચાયતની માંગ સાથે ગરૂડેશ્વરમાં ટીડીઓ કચેરીએ હલ્લો બોલાવશે.

આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લાના 314 ગામોને ગ્રામપંચાયતનો દરજ્જાની આદિવાસીઓની માંગને લઈને તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનર પાસે માર્ગદર્શન માગ્યું છે. ત્યારે નર્મદા જિલ્લાનું માથાવાળી ગામ એવું છે કે જેમાં તલાટીને મળવા જવું હોય તો 10 કીમી ચાલી ને જવું પડે છે. આ અંતરને કારણે આ ગામોનો વિકાસ થયો નથી.વિકાસથી વંચિત માથાવાળી અને ચિનકુવા ગામના લોકોને તલાટીના કામ માટે તેમના ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો