તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધી પાટીદર જીન સાયન્સ કોલેજમાં સ્પોર્ટસ ડેનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ધી પટીદાર જીન સાયન્સ કોલેજ બારડોલી ખાતે સ્પોર્ટસ્ ડેનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ અને રસ્સાખેંચ જેવી ટીમ રમતો અને 100, 400, 800 અને 3000 મીટર દોડની એથ્લેટિક્સની ઈવેન્ટનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. કોલેજ સ્ટાફ માટે ક્રિકેટ અને બોલીબોલની રમતોનું આયોજન કરવામાં આવેલ હતું. વિજેતા ખેલાડીઓનું સન્માન મેડલ આપી કરવામાં આવેલ હતું. સ્પોટ્સ ડેનું સમગ્ર સંચાલન પ્રિન્સીપાલ ડો. ભાવનભાઈ આર. નાયકના માર્ગદર્શન હેઠળ જીમખાના સમિતીએ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો