તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

A1 ગ્લોબલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા | નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત A1 ગ્લોબલ સ્કૂલ, અનાવલમાં ‘સ્પોર્ટસ ડે’ અને ‘વનભોજન’ નું આયોજન રૂપવેલ હનુમાનજીના મંદિરના પ્રાંગણમા કરવામા આવ્યુ હતુ. સ્પોર્ટ ડે ના ઓપનીંગ નિમિત્તે નવોદય વિદ્યાલયના આચાર્ય મીનાબહેન અને શાળાના પ્રમુખ જયેશસિંહ પરમારે દિપ પ્રાગટ્ય કરી સ્પોર્ટસ ડે ને મશાલ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો.શાળાના પ્રમુખ જયેશસિંહે સ્પોર્ટસમેનશીપ, રમતના ફાયદા વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.શાળાના બાળકોને આચાર્ય અને શિક્ષકમિત્રોની પ્રેરણા થકી જુદી જુદી રમત રમવા પ્રોત્સાહિત કર્યા હતા.ત્યારબાદ વનભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં શાળાના બાળકો મહેમાનો અને તમામ સ્ટાફમિત્રોએ સાથે મળી સ્વરુચી ભોજનનો આનંદ માણ્યો હતો. અંતે શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ મહેમાનનો અંત:કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો