વાપીમાં દક્ષિણ ગુજરાતના વકીલોનો સેમિનાર યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી | વાપી હોટલ વુડલેન્ડ ખાતે અધિવકતા પરિષદ દક્ષિણ વિભાગ(અભ્યાસવર્ગ) ની સભા દક્ષિણ વિભાગ અધિવકતા પરીષદના સેક્રેટરી-વકીલ રાહુલ એ પેટલના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો.ક્ષેત્રિય અધિકારી પરિમલ પાઠક, સ્ટેટ સેક્રેટરી અલ્પેશ શાહ, પ્રા.સંજયભાઇ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ડીસીપ્લીનરી કમિટિના ચેરમેન પી.ડી.પટેલ હાજર રહ્યા હતાં. સુરત ગ્રામ્ય,સિટી, વલસાડ-ડાંગ,સંઘપ્રદેશ સહિતના અઘિવકતા હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...