તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનવાડાના આધેડને કારે ઉડાવતા ઈજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી રામપોરગામે રોડ ક્રોસ કરી ખાતરની દુકાનમાં જવા નીકળેલા પારડીના સોનવાડાગામ ભગત ફળિયાના બિપિન પટેલને મારુતિ ઓલ્ટો કારના ચાલકે અડફેટમાં લઈ ઉડાવી દેતા બિપિનભાઈ ગંભીર રીતે ઘવાઇ જવા પામ્યા હતા જેવોને 108 મારફતે પારડી મોહનદયાળ હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવ્યા છે જેવોને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા પહોચી હોવાનું જાણવા મળ્યું હતું જોકે જાણવા મળેલી વિગતો મુજબ કાર ચાલક અકસ્માત બાદ કાર લઈ ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો