તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢમાં રક્તદાન કરી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ | સોનગઢ ખાતે કાર્યરત અગ્રવાલ સમાજ ટ્રસ્ટ દ્વારા પુલવામાં માં થયેલ આંતકી હુમલામાં પોતાના જીવ ગુમાવી શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા બાબતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અંગે વિગત આપતા સમાજના પ્રમુખ શંભુભાઈ અગ્રવાલ અને યુવા મંચના અધ્યક્ષ અમિતભાઇ અગ્રવાલે જણાવ્યું કે શહીદ જવાનોને અંજલિ આપવા માટે સમાજ દ્વારા આ અનુઠો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં વ્યારા બ્લડબેંકના કર્મચારીઓ દ્વારા સેવા આપવામાં આવી હતી. કેમ્પમાં વિશેષ કરી ને યુવાનો અને સમાજના મહિલા મંચના સદસ્યો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન કુલ 51 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો