તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી નજીક છકડો પલટતા ઘાયલ યુવકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | માંડવીના બલેઠી ગામ નજીક છકડો પલટી ખાઈ જતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ચાર દિવસ પહેલા સર્જાયેલા આ અકસ્માતમાં બે દિવસ પહેલા પણ એક યુવકનું મોત થયું હતું.

માંડવીના ઉમરખડી ગામ ખાતે રહેતા બકુલભાઈ જગુભાઈ ચૌધરી(30) છકડો ચલાવતો હતો. ગઈ તા.7મીએ માંડવીના તળાવખુર્દ ગામ ખાતે રહેતા હસમુખ સોમા ચૌધરી(53) તેના છકડામાં બેસી બલેઠી ગામ માંડવી પાસેથી પસાર થતા હતા. ત્યારે અક્સમાતે છકડો પલટી ખાઈ જતા બન્ને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બન્નેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ગઈ તા.9મી માર્ચના રોજ હસમુખભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે બુધવારે રાત્રે સારવાર દરમિયાન બકુલનું પણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો